1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 26 નવેમ્બર 2016 (17:05 IST)

સોડા વૉટરનો કરો સ્કિન માટે ઉપયોગ

લાઈફમાં દરેક માણસ સુંદર દેખાવવા માંગે છે. તેથી તે બધા લોકો કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આને યૂઝ કરવાથી સાઈટ-ઈફેક્ટ્સ પણ થઈ શકે છે.  આવામાં તમે ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો. આજે અમે સોડા વોટર વિશે બતાવીશુ. જેને મોટાભાગે પીવામાં આવે છે અને તેનો ઉપયોગ સ્કિન માટે પ્ણ કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે... 
 
કેવી રીતે કરશો ઉપયોગ 
 
એક ચમચી સોડા વોટરમાં એક ચમચી પાણી મિક્સ કરો. ત્યારબાદ રૂની મદદથી તેને તમારા ચેહરા પર લગાવો. આ ઉપરાંત તમે તમારો ચેહરો સોડા વૉટરમાં 5 થી 10 સેક્ંડ્સ સુધી ડુબાડીને મુકી શકો છો. પછી ટોવેલથી ચેહરો લૂંછી લો. આવુ અઠવાડિયામાં 1 કે 2 વાર કરો. 
 
1. પિંપલ્સ અને બ્લેકહેડ્સ - સોડામાં કાર્બન ડાયોક્સાઈડથી બનનારા બબલ્સ હોય છે જે સ્કિન અને પોર્સમાં રહેલ ડેડ સ્કિનને ખતમ કરે છે અને સ્કિનને અંદરથી સાફ કરે છે. 
 
2. કરચલી - તેનાથી કરચલીઓ દૂર થાય છે નએ આ તમને લાંબા સમય સુધી જવાન રાખે છે. 
 
3. ગ્લોઈંગ સ્કિન - સોડા વોટરનો ઉપયોગ કરવાથી ચેહરા પર ગ્લો આવે છે.