બુધવાર, 27 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2023 (10:10 IST)

નેચરલ ગુલાબી હોંઠ માટે આ ટિપ્સ છે ખૂબજ કામની

pink lips
Pink Lips Tips- હોંઠ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે ,પરંતુ ઘણી સ્ત્રીઓના હોઠ કાળા  હોય છે. તેઓ હંમેશા એમના હોઠને ગુલાબી રાખવા માંગે છે ,તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા હોઠ ગુલાબી  કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી .લીંબુનો રસ મારફતે  હોઠ ગુલાબી થઈ શકે છે. 
 
લીંબુ અને ગુલાબજળ 
હોઠ ગુલાબી  કરવા માટે થોડો લીંબુનો રસમાં  ગુલાબજળ નાખવા અને રોજ હોઠ પર લગાવવુ. . 
 
લીંબુની લિપબામ 
લીંબુનો રસની  લિપબામ  હોઠ પર લગાવો. તેનાથી તમારા હોઠ ગુલાબી થશે .લીંબુની  લિપબામ તમને  બજારમાં સરળતાથી મળી જશે. તમે એને ઘરમાં પણ બનાવી શકો છો.  
 
લીંબુ અને ગ્લિસરીન 
લીંબુના રસમાં ઘણો એસિડ હોય છે ,એટલે તેને  સીધા હોઠ પર ન લગાવવું જોઈએ. લીંબુના  રસમાં ગ્લિસરીન મિક્સ કરી લગાવો . આ હોઠ નરમ અને ગુલાબી કરશે. 
 
લીંબુનો રસ અન મધ 
લીંબુના  રસને સીધા સંવેદનશીલ ત્વચા પર  ન લગાવવું . લીંબુનો રસમાં થોડુ મધ મિક્સ કરીને લગાવવા . લગાવતા બળતરા થાય તો એમાં થોડું પાણી મિક્સ કરી લો. 
Editd By-Monica sahu