ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:11 IST)

શું તમે પણ ટ્રાઈ રૂમમાં કપડા બદલો છો? તો આ જરૂર વાંચો ...

Trial room changing room camera
શું તમે પણ ટ્રાઈ રૂમમાં કપડા બદલો છો? તો આ જરૂર વાંચો 
કપડાના શો રૂમમાં ટ્રાઈ રૂમ હોવું સામાન્ય વાત છે. હમેશા મહિલાઓ ડ્રેસ પસંદ કરીને તે દુકાનમાં જ ટ્રાઈ કરી લે ઘણી વાર ટ્રાઈ રૂમમાં ગુપ્ત કેમરા લાગેલા હોય છે. જેનાથી મહિલાઓના વીડિયો બનાવી લેવાય છે. આવી ખબરો ખૂબ સાંભળવામાં આવે છે જેનાથી મહિલાઓના માન ખરાબ થાય છે . તેથી તમે જ્યારે પણ ટ્રાઈ 
રૂમમાં કે કોઈ હોટલના રૂમમાં જાઓ તો ત્યાં સારી રીતે ચેક કરી લો. આવો જાણીએ મહિલાઓ તેમની સેફ્ટી માટે શું કરે . 
1.ટ્રાઈ રૂમમાં કપડા બદ્લતા પહેલા અરીસા પર આંગળી રાખી ચેક કરો. જો આંગળી અને અરીસા વચ્ચે જગ્યા જોવાય તો સમજી લો કે બીજી તરફ પણ અરીસાથી કઈક જોવાઈ રહ્યું છે. 
 
2. તમારા ચેહરાને અરીસા પાસે લઈ જાઓ અને બન્ને હાથથી આંખ પર આવતી રોશનીને બ્લાક કરો. તે સમયે જો અરીસાની આરપાર જોવાઈ શકાય છે. 
 
3. રૂમની લાઈટ બંદ કરીને તમારા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલૂ કરી તેને અરીસાના બીજી તરફ જોવાની કોશિશ કરો. જો અરીસો ટૂ-વે હશે તો ખબર પડી જશે. 
 
4. અરીસા પર હાથથી હળવું ખટકાવો. જો અરીસામાંથી આવાજ ગૂંજે છે તો સમજી લો કે આ સેફ નથી. 
 
5. ટૂ-વે મિરર હોવાથી ટ્રાઈ રૂમની લાઈટ દસ ગણુ તેજ હોય છે જેથી અરીસાના આર-પાર સરળતાથી જોવાઈ શકે.