શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

પરફેકટ બ્રેસ્ટ શેપ માટે આ 4 ભૂલો ન કરવી

સ્તનના perfact Shape એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેટલીક છોકરીઓનું સ્તનનું આકાર એકદમ યોગ્ય હોયછે, પરંતુ ઘણી છોકરીઓને બ્રેસ્ટ સાઈજને વધારવા માટે ન જાણે શું નથી કરતી. ઘણી  છોકરીઓ જાણ-અજાણમાં ઘણી એવી ભૂલો કરી છે, જે તેમના સ્તનના આકારને બગાડે છે. આજે આપણે એ જ ભૂલો વિશે કહીશું. આ ભૂલો સુધાર કરી, તમે તમારા સ્તનને પરફેસ્ટ શેપ અને તેને સ્વસ્થ રાખી શકો છો 
1.પેટના પડઘે ન સૂવું 
પેટ પર સૂવાથી સ્તનોનું કદ બગડવા લાગે છે. પેટના બળે સૂવાથી સ્તનોના અસ્થિબંધન ખેંચાય છે, જેના કારણે તેનું કદ બગડે છે.
 
2. ઢીલી બ્રા નહી પહેરવી 
ઢીળી કે લૂજ બ્રા પહેરવાથી સ્તનનો સાઈજ ખરાબ થવા લાગે છે. તેથી લૂજ બ્રા અથવા જે બ્રા ના કપ ઢીળા થઈ ગયા હોય તેને કદાચ ન પહેરવું. 

3. ટેટૂઝ બનાવશો નહીં
સ્તનોની આસપાસની જગ્યા પર ટેટૂ ક્યારે નહી બનાવવી. તેનાથી સ્તનોમાં ઈંફેક્શન કે એચઆઇવીનું જોખમ રહે છે.
4. બ્રા પહેરીને ન સૂવૂં 
કેટલીક સ્ત્રીઓ ઘણી વાર આ ભૂલ કરે છે. બ્રા પહેરીને સૂવાથી, છાતીમાં લોહીનો પ્રવાહ અટકે છે, જેથી ઈડિમા થવાની સંભાવના વધી શકે છે.