શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:03 IST)

Breast feeding Day:બ્રેસ્ટફીડિંગથી બાળકને મળે છે આ 7 ફાયદા

માનો દૂધ બાળક માટે કોઈ વરદાનથી ઓછું નહી હોય. માતાનો દૂધ પીવાથી બાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે જણાવીએ છે. જેના વિશે પૂરી જાણકારી એક માતાને જરૂર હોવી જોઈએ. 
બ્રેસ્ટફીડિંગથી બાળકને મળતા ફાયદા 
- માતાના દૂધથી બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. પગેલીવાર માતાના સ્ત્નથી નિકળતો પીળા રંગનો ઘટ્ટા દૂધ કોલોસ્ટ્ર્મ કહેલાવે છે. આ બાળકન ખૂબ ફાયદકારી હોય છે. તેને પીવાથી બાળકને સંક્રમણથી લડવાની શક્તિ મળે છે. 
 
-માતાનો દૂધ સુપાચય કહેલાવે છે, જેને પીવાથી બાળક ક્યારે પણ જાડાપણના શિકાર નહી હોય છે. 

- બ્રેસ્ટફીડિંગથી બાળકમાં લોહી કેંસર, મધુમેહ અને ઉચ્ચ રક્તચાપની આશંકા પણ ઓછી હોય છે.

- પહેલીવાર માતાનો ઘટ્ટ પીળા દૂધ પીવાથી બાળકના મગજના વિકાસ તીવ્રતાથી હોય છે. તેને પીવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે. 
 
- આટલું જ નહી, જ્યાં માતાનો દૂધ બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. ત્યાં જ એ માતા અને બાળકના વચ્ચે ભાવનાત્મક રિશ્તાને મજબૂર કરવામાં સહાયક હોય છે. 
 

- માતાનો દૂધથી બાળકને તેટલો જ તાપમાન મળે છે, જેટલો તેના પોતાના શરીરનો હોય છે. આ જ કારણે બાળકને શરદી ઉઘરસ જેવી પરેશાનીઓ નહી ઘેરી શકે છે. 
- માતાનો દૂધમાં મળતા પોષક તત્વ અને ગુણ બાળકને કોઈ પણ રીતની એલર્જી નહી થવા દે છે.