ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Women Health Tips: પીરિયડસના દરમિયાન ભૂલીને પણ ન કરો આ કામ, વધી શકે છે પરેશાની

Periods Hygiene: પીરિયડસના દરમિયાન દરેક છોકરીને તેમના આખા શરીરને સ્વસ્થ રાખવુ જોઈએ. તેથી અમે તમને જણાવીશ કે પીરિયડસના દરમિયાન કઈ વાતની કાળજી રાખવી જોઈએ. 
 
પીરિયડસના દરમિયાન ન કરો આ કામ 
આ તો તમને ખબર જસ્જે કે પીરિયડસના દરમિયાન પેડનો ઉપયોગ કરાય છે પણ તમને ખબર હોવી જોઈએ કે પેડ ક્યારે બદલવો જોઈએ. પણ ઘણા લોકો આ વાતને લઈને કંફ્યૂજનમાં રહો છો. પણ જો તમને આ વિશે જાણકારી નથી તો ગંભીર સમસ્યા થઈ શકે છે.તેથી તમને યોગ્ય સમય પર પેડ બદલવો જોઈએ. જણાવીએકે એક જ પેડને 4 કલાકથી વધારે મોડે સુધી નહી લગાવવો જોઈએ. કારણ કે લાંબા સમય સુધી લગાવવાથી તે બ્લડને અબજાર્બ નહી કરે છે તેથી દિવસમાં 3 વાર પેડ જરૂર બદલવો. 
 
એકસરસાઈઝ સ્કિપ ન કરવી 
પીરિયડ્સમાં દુખાવો થવાને કારણે થાક આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો કસરત કરવાનું છોડી દે છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. તે કારણ કે કસરત કરવાથી તમે તાજગી અનુભવશો અને પીરિયડ્સનો દુખાવો પણ ઓછો થશે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે માત્ર હળવી કસરત કરવી જોઈએ.
 
મીઠાનું સેવન ન કરો-
પીરિયડ્સમાં બ્લોટિંગની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં પીરિયડ્સ દરમિયાન વધુ પડતા સેવનથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે. તેથી સૉલ્ટેડ ફૂડને આહારમાં શામેલ ન કરો. 
 
બ્રેકફાસ્ટ 
પીરિયડસના સમયે આપણા શરીરમાંથી લોહી નીકળે છે. તેથી, આ સમયે શરીરને વધુ પોષણની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તમારે નાસ્તો કરવો જ જોઈએ.