સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (12:44 IST)

આ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા

અનહેલ્દી ફૂડ સ્કિનના ટિશૂજને નુકશાન પહોંચાડી શકે છે. તેથી ડાઈટ એકસપર્ટ આ ફૂડ અવાઈડ કરવાની સલાહ અપએ છે જેની જાણકારી અમે તમને અહીં આપી રહ્યા છે. 
 
કૉફી 
વ્હાઈટ બ્રેડ 
કોલ્ડ ડ્રિંક 
સ્પાઈસી ફૂડ 
તેલીય પદાર્થ 
શુગર 
અલ્કોહલ 
સી ફૂડ (માછલી)