હેયર ટિપ્સ
N.D
- હેઅર એક્સપર્ટનુ માનવુ છે કે રંગોનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે સમસ્યા ઉભી થાય છે. રંગ કે ડાઈને સ્કૈલ્પ પર રગડો નહી.
- જો સ્કૈલ્પની ત્વચા સંવેદનશીલ છે તો 6 અઠવાડિયામાં એકવાર ડાઈ કરો.
- વાળમાં રંગ લગાવતી વખતે ધ્યાન રાખો કે વધુ સમય સુધી કલર કરવાથી વાળને નુકશાન પહોંચી શકે છે.
- વાળ ધોતી વખતે ધ્યાન રાખો કે રંગ સારી રીતે નીકળી જાય.