આ ખૂબીયોની સાથે ભારતમાં આવી રહ્યો છે samsungGALAXY S4

P.R


આ લોંચ થયા પછીથી જ ફોન પ્રેમીઓમાં આ ફોન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતમાં લોંચ થવાની સાથે તેનુ વેચાણ આખી દુનિયામાં શરૂ થઈ જશે. ભારતમાં તો આની પ્રી. ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયુ છે.

વેબ દુનિયા|
14 માર્ચના રોજ ન્યૂયોર્કમાં લોંચ થયા પછી સેમસંગ ગેલેક્સી એસ 4 ભારતમાં લોંચ થવાનો છે. આ 26 અપ્રિલના રોજ ભારતમાં લોંચ થશે. આ સેમસંગનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ ફોન છે. આ ફોનની સૌથી મોટી ખૂબી એ છેકે આ ત્રણ સેકંડમાં 100 ફોટો ખેંચી શકે છે.

આગળના પેજ પર, ટચ કર્યા વગર ચાલશે ગેલેક્સી એસ 4ના ફિચર્સઆ પણ વાંચો :