ચીની માલથી ઉદ્યોગ પ્રભાવિત

નવી દિલ્હી| ભાષા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:01 IST)

દેશમાં ચીની અને અન્ય દેશોના સસ્તા માલથી ભારતીય સ્થાનિક ઉદ્યોગો ઉપર ભારે અસર પડી રહી છે.

કેન્દ્રમાં ભારી ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યોગ મંત્રી સંતોષ મોહનદેવે સીઆઇઆઇની એક બેઠકમાં કહ્યું હતું કે, કેટલાક દેશોમાંથી આવી રહેલા સસ્તા માલથી આ ક્ષેત્ર ભારે અસરગ્રસ્ત થયું છે. આવા દેશોના નામ પુછતાં તેમણે અને અન્ય કેટલાક દેશો એમ જણાવ્યું હતું.


આ પણ વાંચો :