સંકટગ્રસ્ત બેંકોને મદદ કરાશે

વોશિંગ્ટન| વાર્તા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (12:08 IST)

વૈશ્વિક મંદીના કારણે મૂડી સંકટનો સામનો કરી રહેલી યુરોપિયન બેંકો અને નાણાકીય સંસ્થાઓને વિશ્વ બેંક, યુરોપિયન મૂડી રોકાણ બેંક તેમજ યુરોપિયન કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ બેંક તરફથી 25 અબજ યુરોની સહાયતા આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આ બેંકો તરફથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ યુરોપિયન ક્ષેત્રની સંકટમાં મુકાયેલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે શક્ય તેટલી વહેલીતકે મૂડીની વ્યવસ્થા કરવામાં આવશે.


આ પણ વાંચો :