ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (14:16 IST)

Inverter bulb- વિજળી વગર ચાલતો 200 રૂપિયાનો બલ્બ

LED ઇન્વર્ટર બલ્બ વીજળી વગર પણ કામ કરશે સૌ પ્રથમ અમે RSCT 9W Inverter LED બલ્બ વિશે વાત કરી રહ્યા છીએ જે એક રિચાર્જેબલ ઈમરજન્સી LED બલ્બ છે. આ એક AC/DC બલ્બ છે જે સફેદ રંગમાં આવે છે અને 9W પાવરમાં ઉપલબ્ધ છે. તે 220-240V ની બેટરી ક્ષમતાથી સજ્જ છે અને તેમાં 2200mAh ની રિચાર્જેબલ બેટરી છે.
 
આ બલ્બ ફૂલ ચાર્જ થવામાં 6-8 કલાકનો સમય લગાવે છે અને તમે વીજળી ન હોવા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો ઘરમાં લાઇટ ન હોય તો આ LED ઇન્વર્ટર બલ્બ 5 કલાક સુધીનું શાનદાર બેકઅપ આપે છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમથી બનેલા આ બલ્બનો ગમે ત્યાં ઉપયોગ કરી શકાય છે. તમે તેને એમેઝોન પરથી 179 રૂપિયામાં ખરીદી શકો છો.