AirAsiaના સાથે માત્ર 99 રૂપિયામાં કરો હવાઈ યાત્રા

Last Modified મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (16:36 IST)
AirAsiaએ દેશભરામાં તેમનો નેટવર્ક સ્પેશલ લો ફેયર્સની જાહેરાત કરી છે. સ્પેશલ ફેયરની શરૂઆતી કીમર 99 રૂપિયા થી છે. આ ઑફરને વનબે ( selected destination) માટે પેશ કર્યા છે. આ સ્પેશલ ફેયરના ફાયદો ઉઠાવવા માટે 16 જાન્યુઆરી 2017 થી 22 જાન્યુઆરી 2017ના વચ્ચે ટિક્ત બુક કરાવી પડશે. ત્યા આ ટિકટ 1 મે 2017 થી 6 ફેબ્રુઆરી 2018 વચ્ચે ટ્રેવલ કરવાવા માટે બુક કરાવી પડશે. એયર
એશિયા ના રૂટસ એયરએશિયા 11 destination- બેંગલૂરૂ-ચંડીગઢ -ગોવા- ગુવાહાટી- ઈમ્ફાલ- જયપુર-કોચ્ચિ-નવી દિલ્હી-પુણે-વિજાગમાં ઑપરેટ કરે છે. ત્યાં બેગ્લૂરૂ અને નવી દિલ્હીમાં કંપનીના હબ્સ છે.


આ પણ વાંચો :