જરૂરી સમાચાર - બેંક 5 દિવસ સતત બંધ રહેશે, ATMમાંથી પૈસા ખતમ થઈ શકે છે.. તૈયારી પહેલા જ રાખજો

bank holiday
નવી દિલ્હી.| Last Modified સોમવાર, 14 માર્ચ 2016 (17:30 IST)

23 માર્ચના રોજ હોલિકા દહન છે.
એ દિવસે ઉત્તર પ્રદેશમાં રજા છે.
24 માર્ચના રોજ ધુળેટી હોવાથી ઉત્તર ભારતના રાજ્યોની બેંકોમાં રજા છે. ત્યારબાદ 25 માર્ચના રોજ ગુડ ફ્રાઈડેને કારણે દેશની રહેશે. 26 માર્ચના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાથી અને 27 માર્ચના રોજ રવિવાર હોવાથે બેંકમાં કોઈ કામ નહી થયા.

બેંકોના સતત આટલા દિવસ સુધી બંધ રહેવાથી મોટા પાયા પર ક્લિયરિંગમાં મોડુ અને એટીએમમાં પૈસા ખતમ થવાની સમસ્યાનો લોકોને સામનો કરવો પડી શકે છે. આવામાં અનેક સ્થાન પર બેકિંગ પર વેપાર પ્રભાવિત થવાની શક્યતા છે. જો કે આટલા દિવસોની રજા દરમિયાન બેંક તરફથી એટીએમમાં રોકડ પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.


આ પણ વાંચો :