ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (13:01 IST)

બીટકોઇન સર્વોચ્ચ સપાટીએ

Bitcoin Price Today: બિટકૉઈનએ  66,974 ડૉલરનો ઑલ ટાઈન હાઈ (Bitcoin Price all Time High) પર છે. ઉનાળાના સમયે આ 30,000 ડૉલરની નીચે હતા.