DDA માં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય

નવી દિલ્હી.| Last Modified બુધવાર, 24 એપ્રિલ 2019 (12:42 IST)

દિલ્હી વિકાસ પ્રાધીકરણ ના સહાયક કાર્યકારી ઈંજિનિયરના 23 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર પોતાની
ઈચ્છા અને યોગ્યતા મુજ એ પ્લાય કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
- ઉમેદવાર પાસે મૈકેનિકલ સિવિલ અને ઈલેક્ટ્રિકલમાં એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.

પદ વિગત - પદની સંખ્યા -23 પદ
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિનિયર (સિવિલ)
આસિસ્ટેંટ એક્ઝીક્યુટિવ એંજિયનિયર (ઈલેક્ટ્રીકલ/મૈકેનિકલ)


અરજી કરવાની આયુ સીમા - ઉમેદવારની આયુ 21-30 વર્ષની અંદર હોવી જોઈએ

પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ થશે.

સેલેરી - વેતમનાન Level-10 નું રહેશે.

આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ cdn.digialm.com દ્વારા 9 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે.


આ પણ વાંચો :