શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 31 મે 2019 (16:47 IST)

Apply For Job - 40,000 કમાવવાની તક, આ વિભાગમાં થશે ભરતી

કોચિન શિપયાર્ડ લિમિટેડે પરિયોજના અધિકારી અને એસપીઓના 40 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મગાવી છે.  ઉમેદવાર પોતાની ઈચ્છથી આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે એંજિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. 
 
પદની વિગત - 
પદની સંખ્યા - 40 પદ 
વરિષ્ઠ પરિયોજના અધિકારી 
પરિયોજના અધિકારી 
 
અરજી કરવા માટેની અંતિમ તારીખ - 24 એપ્રિલ 2019 છે. 
 
આયુ સીમા - ઉમેદવારની આયુ 30-35 વર્ષની અંદર હોવી જોઈએ. 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી પર્સનલ ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - વેતનમાન - 32,000 - 40,000/- INR રહેશે. 
 
આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ csi.cochinshipyard.com  દ્વારા 24 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે.