મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 31 મે 2019 (16:41 IST)

SBI માં નીકળી છે 2000 નોકરીઓ, જલ્દી કરો એપ્લાય

. જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારે માટે સારા સમાચાર છે. કારણ કે ભારતીય સ્ટેટ બેંકે પ્રોબેશનરી ઓફિસર PO ના 2000 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતા પ્રમાણે આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ 
 
અરજી કરવાની અંતિમ તારીખ - આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 22 એપ્રિલ 2019 છે. 
 
આયુ સીમા - ઉમેદવારની આયુ 21થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન અને ઈંટરવ્યુ મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - 23,700-42,020/ INR
 
આ રીતે કરો એપ્લાય - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ ibpsonline.ibps.in દ્વારા 22 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે.