ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (15:35 IST)

Gold Price Today- સોના ચાંદીમાં આજે ભારે ઘટાડો

gold rate
Gold Price Today, 10 April 2023:- : સોના-ચાંદીના ભાવને લઈને મોટા સારા સમાચાર આવી રહ્યા છે. આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના દાગીનાના ભાવમાં આજે ઘટાડો થયો છે
 
એમસીએસ ના ભાવથી આ જાણકારી મળી છે. જણાવીએ કે સોના બજારમાં 61000ના લેવલને પણ પાર કરી લીધો છે. ગયા કેટલાક દિવસમાં ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. તેમજ ઈંટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યા છે. 
 
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.68 ટકા ઘટીને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે એટલે કે 460 રૂપિયાની આસપાસ. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 
ચાંદી પણ સસ્તી થઈ 
તે સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સિલ્વર ધાતુ પણ સસ્તી થઈ ગઈ છે. ચાંદીના ભાવ 0.35 ટકા ઘટીને 74310 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.