દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો
દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આજે 10 ગ્રામ સોનાની કિંમતમાં 0.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે બુધવારે (3 નવેમ્બર) સોનું 448 રૂપિયા સસ્તુ થયું છે.