સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (15:08 IST)

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં '0'નો તફાવત! સસ્તા હોવાને કારણે કિંમતમાં ફેરફાર કર્યો નથી

gold rate
Gold Silver Price Today: આજે 5 જૂન સોમવારે સરાફા બજારમાં બ્રેક લાગેલુ છે. સોનાના ભાવમાં કોઈ ફેરફાર નથી થયુ. તેમજ ચાંદીના ભાવ પણ સ્થિર છે એટલે કે કાલ કરતા બન્નેના ભાવમાં જીરો ડિફરેંસ છે. bankbazar.com મુજબ આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 10 ગ્રામ ઘરેણાના લેટેસ્ટ ભાવ શું છે. 
 
24 કરેટના ભાવ 
- 24 કેરેટના સ્ટેંડર્ડ ગોલ્ડ 1 ગ્રામ 5,894 રૂ
- 24 કેરેટના સ્ટેંડર્ડ ગોલ્ડ 8  ગ્રામ 47,152  રૂ
-  24 કેરેટના સ્ટેંડર્ડ ગોલ્ડ 10 ગ્રામ 58,940 રૂ
 
22 કેરેટ કિંમત
- 22 કેરેટ શુદ્ધ સોનું 1 ગ્રામ - રૂ. 5,613