રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (14:26 IST)

હિંડનબર્ગે કરશે વધુ એક ધડાકો, અડાણી પછી હવે કોને લઈને કરશે મોટો ખુલાસો

હવે ફરીથી એક વધુ રિપોર્ટ લઈને આવી રહી છે. વગર કોઈ વિગતો શેર કરનાર શોર્ટ-સેલરે કહ્યું કે નવો રિપોર્ટ "બીજો મોટો રિપોર્ટ" છે. જે ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે.
 
Hindenburg Research: અડાણી ગ્રુપ પર ધાતક રિપોર્ટ કરનારી અમેરિકાસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ, એક શોર્ટ-સેલર કંપનીએ રોકાણકારોના અબજો ડોલરના નાણાંનો નાશ કર્યો. હવે ફરી એક નવો રિપોર્ટ આવી રહ્યો છે. વગર કોઈ વિગતો શેર કરનાર શોર્ટ-સેલરે કહ્યું કે નવો રિપોર્ટ "બીજો મોટો રિપોર્ટ" છે. જે ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે.