1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. LPG Price 1 June:

LPG Price 1 June: સસ્તું થઈ ગયુ એલપીજી સિલેંડર આજથી 135 રૂપિયા ઓછા થયા ભાવ

LPG gas cylinder rate decrease
LPG Price 1 June 2022- એલપીજી સિલેંડરના નવા ભાવ રજૂ થઈ ગયા છે. આજે ઈંડેન સિલેંડર 135 સસ્તુ થઈ ગયુ છે. પેટટ્રોલિયમ કંપની ઈંડિયન ઑયલએ કમર્શિયલ સિલેંડરના આ ભાવમાં કપાત કરી છે. જ્યારે ગરેલૂ એલપીજી સિલેંડર ગ્રાહકોને કોઈ રાહત નથી મળી છે. 14.2 કિલોવાળા ઘરેલૂ સિલેંડર ન સસ્તુ થયુ છે ન મોંઘુ હવે  આ અત્યારે પણ 19 મે વાળા ભાવથી જ મળી રહ્યુ છે. 
 
અત્યારે સિલેંડરના ભાવ 1003 થી 1030 રૂપિયામાં મળી રહ્યો છે.
 
7 મેના રોજ વધાર્યા હતા ભાવ
કંપનીઓએ પહેલા 7 મેને 14.2 કિલોગ્રામ ઘરેલૂ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19મે 3.50 રૂપિયા વધાર્યા.
ये भी पढ़ें
ટૂંક સમયમાં મળશે સારા વરસાદની 'ગિફ્ટ', ચોમાસાની ગતિ વધી, આજે અહીં વાદળો વરસશે