સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ , બુધવાર, 5 જુલાઈ 2017 (17:44 IST)

Mercedes Benz એ લોંચ કરી મનમોહક અને જીવંત નવી GLA, જાણો ફિચર્સ અને કિમંત

દેશની સોથી મોટી લકઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેંજ ઈંડિયાએ આજે પોતાની લક્ઝુરિયસ કૉમ્પેક્ટ એસયૂવી નવી જીએલએ લોંચ કરે. આ સાથે કંપનીએ પોતાના એસયૂવી સેગમેંટએન વધુ મજબૂત કરી લીધુ છે. ખુદને માટે એક ખાસ થાન બનાવ્યા પછી નવી જીએલએ વધુ દમદાર રંગ-રૂપ અને વધુ નવા ફીચર્સ સાથે ઉતારવામાં આવી છે. 
 
- ડાયનૈમિક ડિઝાઈન અને જોરદાર રંગ-રૂપની સાથે સ્ટાઈલિશ એસયૂવીમાં છે તાજગીનો નવો એહસાસ જે ત્રણ એંજિન વૈરિએટ-જીએલએ 200, જીએલએ 200 ડી અને જીએલએ 220 ડી 4મૈટિકમાં ઉપલબ્ધ છે. 
ડાયનૈમિક એક્સટીરિયર આકર્ષણ - નવી જીએલએમાં છે વ્યાપકતા વધારનારી સામાન્ય એસયૂવી ડિઝાઈન સાથે એથલેટિક શૉલ્ડર્સ છે જે એકવાર દમદાર અને સુઘડ છાપ પ્રદાન કરે છે. 
 
-  ઊર્જાવાન પ્રદર્શન - જીએલએ 220 ડી 2 મૈટિક માં 2,143 ઈનલાઈન 4 એંજિન લાગેલુ છે 
 
જે 125 કેડબલ્યૂનુ આઉટપુટ અને 350 એનએમનુ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ માત્ર 7.7 સેકંડમાં 0-100 ની ગતિ પકડવાના સક્ષમ છે. 
 
- 7જી ડુઅલ ક્લચ ટ્રાંસમિશન દ્વારા મોટરાઈજ્ડ, જીએલએ ગિયરમાં ત્વરિત ફેરફારને સુનિશ્ચિત કરે છે. તો બીજી બાજુ ઈધન દક્ષતાના મામલે કોઈ સમજૂતી કર્યા વગર ડ્રાઈવિંગ પ્રદર્શન વધારે છે. 
 
- 45.7 સેમી (18 ઈંચ) 5 -ટ્વિન-સ્પોક લાઈટ-એલોય પૈડા. બંપરમાં જોડાયેલા ક્રોમ-પ્લેટેડ ટેલપાઈપ ટ્રિમ એલિમેંટ્સ સાથે ટ્વિન-પાઈપ એગ્જોસ્ટ સિસ્ટમ.
 
- સારી રોશની - ફાઈબર ઑપ્ટિક્સવાળા એલઈડી હાઈ પરફોર્મેંસ હેડલૈપ્સ અને ક્રિસ્ટલ લુક 
અને ઈનોવેટિવ રિફ્લેક્ટર ટેક્નોલોજી સાથે ટેલ લાઈટ્સ. 
 
- 12 રંગોમાં એંબિએંટ લાઈટિંગ - 12 વિવિધ રંગ 5 ડિમિંગ લેવલ. ફુલ એલઈડી તકનીકની સાથે રોશની. 
 
- બહુમુખી કલર પોર્ટફોલિયો  - માઉંટેન ગ્રેસ સિરસ વ્હાઈટ, પોલર સિલ્વર મૈટલિક અને નવા કૈનયન બીજના એક્સટીરિયર પેંટ વિકલ્પ.
 
- હાઈ ક્વોલિટી હાઈલાઈટ્સ અને ક્રોમ એલિમેંટ્સની સાથે અર્બન પેકેજ વાહનની સ્પોર્ટીનેસને ઉભારે છે. 
 
- કિમંતો - નવી મર્સિડિઝ-વેજ જીએલએની કિમંતો છે. 
 
જીએલએ 200 ડી સ્ટાએલ - 30.65 લાખ રૂપિયા. જીએલએ 200 સ્પોર્ટ : 32.20 લાખ રૂપિયા. જીએલએ 200 ડી સ્પોર્ટ: 33.85 લાખ રૂપિયા. જીએલએ 220 ડી 4 મૈટિક:36.75 લાખ રૂપિયા.