1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. petrol diesal rate increase

Petrol-Diesel Price Today : આજે ફરીથી વધ્યા પેટ્રોલ- ડીઝલની મુંબઈમાં 120ને પાર પહોંચ્યા પેટ્રોલની કીમત

Petrol Diesel rate increase
દિલ્હીમાં પેટ્રોલની કીમત હવે 105. 41 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની દર 96.67 રૂપિયા દર લીટર થઈ ગઈ છે. કોલકત્તામાં પેટ્રોલની કીમત અત્યારે 113.45 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની કીમત 98.22 રૂપિયા દર લીટરથી રૂપિયા થઈ ગઈ છે.
 
મુંબઈમાં પેટ્રોલની કીમત અત્યારે 120.51 રૂપિયા દર લીટર હશે જ્યારે ડીઝલની કીમત 104.77 રૂપિયા દર લીટરથી રૂપિયા થઈ ગઈ છે.
આગળનો લેખ
Sri Lanka Economic Crisis- શ્રીલંકા આર્થિક સંકટ પાછળ કારણ શું?