રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 27 ઑગસ્ટ 2023 (15:00 IST)

પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના દ્વારા કેંદ્ર સરકાર મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 6 હજાર રૂપિયા તેને મળશે લાભ

pradhan mantri matru vandan yojna- કેંદ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. માતૃ વંદન યોજના દ્વારા 6000 રૂપિયા જુદા-જુદા કિશ્તમાં આપી રહ્યા છે. પણ 19 વર્ષથી પહેલા ગભવતી થઈ મહિલાઓને તેનો લાભ નહી મળશે આવો જાણીએ યોજનાથી સંકળાયેલી કેટલીક જરૂરી વાત. 

ક્યારે ક્યારે મળશે પૈસા 
યોજનાથી પહેલીવાર ગર્ભવતી થતા પર પોષણ માટે પાંચ હજાર રૂપિયા ગર્ભવતીના અકાઉંટમાં અપાય છે. તેની પ્રથમ કિશ્ત 1000 રૂપિયાની ગર્ભધારણના 150 દિવસોની અંદર ગર્ભવતી મહિલાના પંજીકરણ થતા પર અપાય છે. જ્યારે બીજી કિશ્ત 2000 રૂપિયા 180 દિવસોની અંદા અને ઓછામાં ઓછા એક પ્રસવ પૂર્વ તપાસ થતા પર અપાય છે. જ્યાએ ત્રીજી કિશ્ત 2000 રૂપિયા પ્ર્સવ પછી શિશુને પ્રથમ રસીકરનના ચક્ર પૂર્ણ થતા પર મળે છે. 
 
કેવી રીતે કરવુ આવેદન 
માતૃત્વ વંદના યોજના 2021ના દ્વારા કેંદ્ર સરકારએ આવેદનની પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધુ છે. આ યોજનાથી લાભાર્થી પોતે ઓનલાઈન આવેદન કરી શકે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજનાથી ઓનલાઈન આવેદન કરવા માટે લાભાર્થી www.Pmmvy-cas.nic.in પર લૉગિન કરીને આવેદન કરવુ પડશે. લોકો ઘરે બેસી ઈંટરનેટના માધ્યમથી ઑનલાઈન આવેદન કરી શકશે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજનામાં આવેદન કરતી ગર્ભવતી મહિલાઓની ઉમ્ર 19 વર્ષથી ઓછી નહી હોવી જોઈએ. 

આ દસ્તાવેજો જરૂરી છે
રેશનકાર્ડ
બાળકનો જન્મ પ્રમાણપત્ર
બંનેના માતા-પિતાનું આધાર કાર્ડ
બેંક ખાતાની પાસબુક
બંનેના માતા-પિતાનું ઓળખકાર્ડ