સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (17:47 IST)

10મુ પાસ માટે સરકારીનોકરી કરવાની તક, Post Office માં થઈ રહી છે ભરતી

AP Post Recruitment  આંધ્રપ્રદેશ પોસ્ટલ સર્કલમાં અનેક પદ માટે અરજી કાઢવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 46 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ માટે ભરતી થઈ રહી છે. ઉમેદવાર માટે અંતિમ તિથિ 28 ફેબ્રુઆરી 2019 નક્કી કરવામાં આવી છે.  
 
પદની વિગત 
 
પદનુ નામ - મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 
પદની સંખ્યા - 46 
વેતન - 18000/- લેવલ - 1
 
શૈક્ષણિક યોગ્યતા - મૈટ્રિકુલેશન કે આઈટીઆઈ ફોર્મ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ડિગ્રી પ્રાપ્ત કરવી. 
 
આયુ સીમા - (28.02.2019ના રોજ ) ઉમેદવારની ન્યૂનતમ આયુ 18થી અધિકતમ વય 25 વર્ષ રાખવામાં આવી છે. 
 
અરજી ફી - બધા ઉમેદવારો માટે (અરજી ફી ) 100 રૂપિયા 
પુરૂષ ઉમેદવારો માટે (યૂઆર/ઓબીસી/પૂર્વ એસ)પરીક્ષા ફી - 400 રૂપિયા 
-મહિલા /એસસી/ એસટી /પીડબલ્યુડી ઉમેદવારો માટે પરીક્ષા ફી - કોઈ ફી નથી 
 
આ રીતે કરો અરજી ફીની ચુકવણી -  પોસ્ટ ઓફિસમાં ઈ ચુકવણીના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરો. 
 
મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી જમા કરવાની તારીખ - 31 જાન્યુઆરી 2019 
ઓનલાઈન અરજીની નોંધણી માટેની અંતિમ તારીખ - 28 ફેબ્રુઆરી 2019 
ફીની ચુકવણીની અંતિમ તારીખ - 05 માર્ચ 2019 
 
એપી પોસ્ટ ભરતી કેવી રીતે લાગૂ કરશો -  ઈચ્છુ ઉમેદવાર વેબસાઈટ http://www.appost.in ના માધ્યમથી ઓનલાઈન અરજી 31.01.2019 થી 28.02.2019 સુધી કરી શકે છે.  
 
નોકરી કરવાનુ સ્થાન - આંધ્રપ્રદેશ 
પસંદગી પ્રક્રિયા - લેખિત પરીક્ષા પર આધારિત