Share Market Update: શેર માર્કેટ અપડેટઃ યુએસ માર્કેટમાં ગુરુવારે આવેલા ભારે ઘટાડાનો પ્રભાવ સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. ભારે ઘટાડા વચ્ચે અદાણી વિલ્મરના શેરમાં જોરદાર ઉછાળો જારી રહ્યો છે. આજે તે ઈન્ટ્રાડેમાં રૂ.415 પર પહોંચી...