રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 ઑગસ્ટ 2023 (10:59 IST)

શાકભાજીના ભાવમાં થયો ધરખમ ઘટાડો

vegetables
મોટાભાગના શાકભાજીમાં 20 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે.  શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ ફરી એકવાર ખરીદી કરવાનું શરૂ કર્યું છે.
 
ટામેટાના ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને રૂ. 100, કોબીજના ભાવ 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા, ફ્લાવરના 120 રૂપિયાના 100 રૂપિયા, રીંગણના 80 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા, લીંબુના 60 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા, ગુવારના 120 રૂપિયાથી ઘટીને 100 રૂપિયા, મરચાના 120 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા થયા છે.
 
જ્યારે કોથમીરના ભાવ 100 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા, કારેલાના ભાવ 100 રૂપિયાથી ઘટીને 80 રૂપિયા થયા છે.