સંબંધિત સમાચાર
- રિલાયંસ રિટેલે Just Dialમાં ખરીદી મોટી ભાગીદારી, 3497 કરોડ રૂપિયામાં થયો સોદો, આ છે પ્લાન
- SBI ગ્રાહક ધ્યાન આપો! 16 અને 17 જુલાઈને આ સમયે ઉપયોગ નહી કરી શકશો ઈંટરનેટ બેંકિંગ UPI અને YONO સર્વિસ
- SBI યૂઝર્સની વધી મુશ્કેલી, આજે અને કાલે પૈસા ટ્રાંસફર નહી કરી શકે
- Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી લાગી આગ, જાણો આજે કેટલા વધ્યો ભાવ
- CNG Price Hike: મોટા સમાચાર- CNG અને ઘરેલૂ પાઈપલાઈન ગૈસમા ભાવવધારો હવે ચુકવવા પડશે વધારે કીમત
Petrol-Diesel Price Today - પેટ્રોલના ભાવ ફરી વધ્યા, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર
Today Petrol Diesel Rate Updates - દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન પર પહોંચી રહ્યા છે. હવે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર પહોચી રહ્યો છે. ગીર સોમનાથ પછી હવે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોચી ગયો છે. તેલ કંપનીઓએ આજે શનિવારે એટલે કે 17 જુલાઈના રોજ પેટ્રોલ ડીઝલનો રેટ રજુ કર્યો છે. પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયુ છે. જયારે કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જેનાથી ઘરેલુ બજારમાં ડીઝલની કિમંત સ્થિર છે.
ભાવનગરમાં પેટ્ર્લનો ભાવ 100.22 પ્રતિલીટર થયો છે.
ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા છે.
ગાંધીનગરમાં પેટ્રોલનો ભવ રૂ. 98.85, ડીઝલ રૂ. 97.01
રાજકોટમાં પેટ્રો રૂ. 98.43, ડીઝલ રૂ. 96.62
સુરતમાં પેટ્રોલ રૂ. 98.66, ડીઝલ રૂ. 96.86
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 98.59
