આજે પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર, ડીઝલ થયુ સસ્તુ જાણો શુ છે તમારા શહેરમાં આજનો ભાવ

petrol price
Last Modified મંગળવાર, 26 માર્ચ 2019 (10:54 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે મંગળવાર 26 માર્ચ 2019ના રોજ સ્થિર રાખ્યા જ્યારે કે ડીઝલની કિમંતમાં 11 પૈસાની કપાત કરવામાં આવી.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.86

રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.93 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.48 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.

ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.49 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.28 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.64 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.

ગુજરાતમાં આજે (26 March 2019) પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)
70 .24 રૂપિયા પર લીટર છે. અને ડીઝલનો ભાવ 69.50રૂપિયા પ્રતિ લીટર છે.


આ પણ વાંચો :