JOB - અહી થશે કેમિસ્ટ સહિત 72 પદો માટે ઈંટરવ્યુ
ઉત્તરાખંડ સ્ટેટ કાઉંસિલ ફોર સાયંસ એંડ ટેકનોલોજી કેમિસ્ટ લેબોરેટરી આસિસ્ટેંટ, સૈપલિંગ આસિસ્ટેંટ અને પ્રોજેક્ટ મેનેજરના કુલ 72 પદને ભરવામાં આવશે. પદ માટે રાજ્યમાં 13 જીલ્લાની વોટર ક્વાલિટી ટેસ્ટિંગ એંડ મોનિટરિંગ લેબોરેટરી માટે ભરવામાં આવશે. બધી ભરતીયો વોક-ઈન-ઈંટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
કેમિસ્ટ પદ - 26
યોગ્યતા - કેમેસ્ટ્રી વિષય સાથે બેચલર ડિગ્રી હોય અને વોટર ક્વાલિટી એનાલિસિસમાં ત્રણ વર્ષંનો અનુભવ હોય કે કેમિસ્ટ્રી એપ્લાઈડ સાયંસમાં એમએસસીની ડિગ્રી હોય.
માસિક વેતન 12000 રૂપિયા
લેબોરેટરી આસિસ્ટેંટ પદ - 20
યોગ્યતા - કેમેસ્ટ્રી વિષય સાથે બેચલર ડિગ્રી પ્રાપ્ત હોય
માસિક વેતન - 7200 રૂપિયા
સેપલિંગ આસિસ્ટેટ પદ - 25
યોગ્યતા - કેમેસ્ટ્રી વિષય સાથે બારમાની પરીક્ષામાં પાસ હોય
માસિક વેતન - 6800 રૂપિયા
પ્રોજેક્ટ મેંનેજર પદ - 01
યોગ્યતા - કેમેસ્ટ્રી સાથે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત હોય
માસિક વેતન - 33600 રૂપિયા
સૂચના - જીલ્લા મુજબ ઈંટરવ્યુનુ આયોજન દેહરાદૂન અને અલ્મોડામાં થશે.
વોક-ઈન-ઈંટરવ્યુની તારીખ - 13 એપ્રિલ 2017 સવારે 10 વાગ્યાથી
આવેદન ફી - આપવાની નથી.