1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: સોમવાર, 20 એપ્રિલ 2009 (15:46 IST)

કોંટ્રેક્સ ઈંડિયાને મળ્યા ઓર્ડર

આહલૂવાલિયા કોંટ્રેક્ટ્સ ઈંડિયાને આજે કહ્યુ કે તેને જુદાજુદા ફર્માથી 352.98 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

કંપનીએ બીએસઈને માહીતી આપી કે તેને વિભિન્ન નિર્માણ કાર્યો માટે 357.98 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

આ અનુસાર તેને એપોલો હોસ્પિટલ્સ ઈંટરપ્રાઈસીસ પાસેથી 64.84 કરોડનો કોંટ્રેક્ટ મળ્યો છે.