શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , બુધવાર, 10 ડિસેમ્બર 2008 (20:29 IST)

જનરલ મોટર્સે કારનાં ભાવમાં ઘટાડો કર્યો

ફોર્ડ પણ ભાવ ઘટાડ્યા

ઓટોમોબાઈલ જાયન્ટ કંપની જનરલ મોટર્સે તેની કારની કિંમતમાં રૂ.30 હજાર સુધીનો ઘટાડો કર્યો છે.

એક્સાઈઝ ડ્યુટીને સરકારે ઘટાડો કર્યા બાદ તમામ કાર બનાવતી કંપનીએ પોતાની કારની કિંમતો ઘટાડી રહી છે. તેમાં જનરલ મોટર્સની સાથે ફોર્ડ ઈન્ડીયાએ પણ પોતાની લક્ઝુરીયલ કારની કિંમતોમાં રૂ.54 હજારનો ઘટાડો કર્યો છે.

મોડલ કાપ(રૂપિયામાં)
ચેવરોલે
સ્પાર્ક 8,000-10,200
એવીઓ યુવીએ 12000-16000
સેડન એવીઓ 16,700-21,000
ટાવેરા 16,500
ફોર્
ફયુઝન 18,500
સેડન ફીસ્ટા 21,000-25,000
ફુયઝન 47,000-54,000