- લાઈફ સ્ટાઈલ
- આરોગ્ય
- આરોગ્ય સલાહ
આરોગ્યની જડ - મુલેઠી
- 2
ગ્રામ મુલેઠી ચૂરણને એક ચમચી શુધ્ધ મધમાં મિક્સ લેવાથી સૂકી ખાંસીથી તત્કાલ આરામ મળે છે.
-
મુલેઠીનો ટુકડો ચાવતા રહેવાથી પણ ગળાના દુ:ખાવામાં આરામ મળે છે. -
મુલેઠીની સૂકી જડને રાતભર પાણીમાં પલાળીને રાખો અને આ ચોખાની લાપસી સાથે મિક્સ કરીને પી લો. અલ્સરનો આ કારગર ઉપાય છે. -
મુલેથીની જડનું અડધી ચમચી ચૂરણ અને એટલી જ માત્રામાં મઘ અને ઘી મિક્સ કરીને દિવસમાં બે વાર દૂધની સાથે ખાલી પેટ લેવાથી નજીકની નજર ઠીક થાય છે.
-
મૂલેઠીના ચૂરણને ઘરમાં બનાવેલ માખણ કે ઘી અને મઘમાં મિક્સ કરીને લેવાથી ઘા પર લગાડવાથી આરામ મળે છે.