શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 11 ફેબ્રુઆરી 2015 (14:11 IST)

જામફળના સ્વાસ્થયવર્ધક ગુણના કારણે બન્યું અમૃત

જામફળ દરેક મૌસમમાં મળી જાય છે એના બીયળમાં આયરનની માત્રા વધારે હોય છે. સાથે જ એમાં પ્રોટીન ,ખનિજ-લવણ કાર્બોહાઈડ્રેડ ,કેલ્શિયમ અને ફાસફોરસ પણ ખૂબ જ હોય છે. વિટામિન સી બો પણ આ એક સારો સ્ત્રોત છે.એના એક સૌ ગ્રામમાં લગભગ ત્રણ સૌ મિલીગ્રામ વિટામિન સી મળી જાય છે. અમરૂદના સ્વાસ્થવર્ધક ગુણ બની જાય છે તમારા માટે અમૃત જાણો કેવી રીતે 
 
* ભોજન પહેલા જામફળનો નિયમિત સેવન કરવાથી કબ્જિયાતથી છુટકારો મળે છે. 
 
* જામફળને કાપી થોડી વાર પાનીમાં નાખી દો . ચાણીને આ પાણી પીવાથી મધુમેહ નિયંત્રિત થાય છે. 
 
* સાંધા પર જામફળને વાટીને લગાવવાથી ગઠિયા રોગથી રાહત મળે છે. 
 
* જામફળના પ આન ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે.
 
* શરદી-ખાંસીમાં જામફળ શેકીને તેને મીઠું મિકસ કરી ખાવાથી લાભ મળે છે. 
 
* માથાના દુખાવા હોય તો એનુ લેપ સૂર્યોદય પહેલા માથા પર લગાડો. તરત જ રાહત મળશે. 
 
* પિતથી હાથ-પગમાં બળતરા થાય તો ભોજન પછી એનું દરરોજ સેવન કરો . 
 
* જામફળની મૂળથી કાઢાથી ઘા ધોવાથી ઘા જલ્દી  ભરે છે.