બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 એપ્રિલ 2016 (16:36 IST)

પાર્ટનરથી સેક્સની વાત કેવી રીતે કરીએ

વિશ્વાસ જીતવું 
વિશ્વાસ કોઈ પણ સંબંધોની નીંવ હોય છે. જો તમે સાથ છો તો બહુ જરૂરી છે કે તમે એક બીજાના વિશ્વાસ કરો. જો તમે એક બીજા પર પૂર્ણ વિશ્વાસ નહી કરશો . તો એના અસર  તમારા આપસી શારીરિક અને માનસિક સંબંધો પર અસર પડશે. 
બેડ પર ન કરો આ વાત 
સંભોગ ક્રિયાઓથી પહેલા, બાદમાં કે એ સમયે આ મુદ્દા પર વાત કરવાથી બચવું. કોઈ ઉપયુક્ત સમય ચયન કરો. મે આ ચર્ચા માટે કોઈ પ્રાકૃતિક સ્થાન પણ ચયન કરી શકો છો.  
 
કામસૂત્ર પર ચર્ચા કરો. 
કામસૂત્રના કોઈ પણ આસન મુજબ કરવાથી પહેલા તમારા સાથી એના પર ખુલીને ચર્ચા કરો. કામસૂત્રની પુસ્તકની પૂરી વાંચો. જો તમે કામસૂત્રના પૂરા આનંદ 
 
લેવા ઈચ્છે છે તો એના પર ઠીક રીતે વાંચો જેથી એને કોઈ પણ સરળ જાનકારી કે તમને સહી જ્ઞાન થાય છે અને પૂરો આનંદ મળી શકે . થાય ત ઓ ચોપડીને તમારા સાથી સાથે જ વાંચો. અને દરેક વિષય પર ચર્ચા કરો. આ રીતે તમે બન્નેના વચ્ચે સામંજસ્યની સ્થિતિ બની રહેશે. 
 
સહયોગની ભાવના રાખો. 
કામસૂત્ર તમારા જીવનને સુખી બનાવવાની કુંજી છે. એના ઉદ્દેશ્ય માણસના જીવન અને સંબંધોમાં મધુરતા લાવવું છે. આથી એની જણાવેલી વાતો ની પ્રક્રિયામાં બન્ને પક્ષમાં સહયોગ હોવું ખૂબ જરૂરી છે. 
 
કામસૂત્રની સાચી વાતો જણાવો.
જેને કામસૂત્ર કે કામશાસ્ત્ર નહી વાંચ્યુ એ માત્ર સેક્સ કે સંભોગની એક ચોપડી માને છે. જ્યારે કામસૂત્ર માત્ર સેક્સની ચોપડી નહી પણ એમાં સેક્સ સિવાય માણસની જીવનશૈલી , પત્નીના ફરજ , ગૃહકળા , નાટયકલા , સૌંદર્યશાસ્ત્ર ચિત્રકારી અને વેશ્યાઓની જીવન શૈલી વગેરે જીવનના વિશે વિસ્તારથી ચર્ચા કરાય. 
 
કામસૂતર માને છે કે પ્રેમની શરૂઆત જ શરીરથી થાય છે. બે આત્માઓના એક બીજાને જોવાના કોઈ ઉપાય નથી. કામસૂત્ર એ માટે લખ્યા હતા કે લોકોમાં સેક્સ પ્રત્યે ફેલાયેલી ભ્રાંતિયા સૂર હોય અને એ એમના જીવનને સુંદર બનાવી શકે.