શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 17 મે 2022 (12:39 IST)

Long COVID: સાજા થયા પછી 9 મહીના પછી પણ દર્દીઓનો પીછો નથી છોડી રહ્યા કોરોનાના 2 અજીબ લક્ષણ

કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic) નો ખતરો અત્યારે ઓછુ નથી થયુ છે. ગયા એક મહીનાથી કોરોનાના નવા કેસમાં ભારે ઉછળ જોવાએ રહ્યુ છે 
 
ચિંતાની વાત આ છે કે કોરોના દર્દીઓ સાજા થયા પછી પણ પીછો નથી છોડી રહ્યા છે કોરોનાની ચોથી લહેર (Covid 4th wave) માં લક્ષણ ભલે હળવા છે પણ 
 
વાયરસન લાંબા સનત સુધી શરીરમાં રહી શકે છે લાંબા સમય સુધી બની રહેતા લક્ષણને લોંગ કોવિડ (Long Covid symptoms) કહેવાય છે. 
 
લાંગ કોવિડના 2 અજીબ લક્ષણ 
જર્નલ ઑફ ઈફેક્શનમાં પ્રકાશિત એક તાજેતર અભ્યાસમાં લાંગ કોવિડના બે નવા અજીબ લક્ષણની ખબર પડી છે જણાવાઈ રહ્યુ છે કે આ લક્ષણ સંક્રમણ પછી ઘણા મહીના 
 
સુધી રહી શકે છે. આ અભ્યાસમાં ઈટલીમા& 18 વર્ષથી વધારે ઉમ્રના 465 દર્દીઓને શામેલ કરાયુ. 
 
શોધકર્તાઓએ જણાવ્યુ કે 37% પ્રતિભાગીઓમાં ઓછામાં ઓછા ચાર લક્ષણ જોવાયા અને 42% એ 28%થી વધારે સમય સુધી ચાલતા લક્ષણોની સૂચના આપી. તે સિવાય નવ 
 
મહીનામાં 20% દર્દી અત્યારે પણ કોરોનાના બે ક્લાસિક લક્ષણોથી પીડિત હતા. 
 
થાક અને શ્વાસ ફૂલવું
ઘણા અભ્યાસએ સંકેત આપ્યુ છે કે લાંગ કોવિડ લાંબા સમય સુધી ચાલતી થાકનો કારણ બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે 46% દર્દીઓ  સાજા થયાના અઠવાડિયા અને મહીના પછી થાકની રિપોર્ટ કરે છે.