બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:09 IST)

Bank Holidays- આજે જ પતાવી લો બેંકથી સંકળાયેલા કામ, મે માં બેંકની રજાઓની લિસ્ટ

bank holiday
એપ્રિલનો અંત ચાલી રહ્યો છે અને મે મહીના શરૂ થઈ રહ્યો છે. આરબીઆઈની તરફથી પહેલા જ મહીનામાં પડતી રજાઓની લિસ્ટ રજૂ કરી નાખી છે પણ કદાચ તમને આ રજાઓ પન નજર ન નાખી હોય કે મેની શરૂઆતમાં જ ચાર દિવસ બેંક બંધ રહેશે. 
 
મે માં બેંકની રજાઓની લિસ્ટ (Bank Holidays in May 2022) 
1 મે 2022 મજૂર દિવસ/ મહારાષ્ટ્ર દિવસ આખા દેશમાં બેંક બંધ આ દિવસે રવિવારે પણ રજા રહેશે 
2 મે, 2022: મહર્ષિ પરશુરામ જયંતિ - ઘણા રાજ્યોમાં રજા
3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
4થી મે 2022: ઈદ-ઉલ-ફિત્ર, (તેલંગાણા)
9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ - પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
14 મે 2022: બેંકોમાં બીજા શનિવારે રજા
16 મે 2022: બુધ પૂર્ણ ચંદ્ર
24 મે 2022: કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ - સિક્કિમ
28 મે 2022: 4થા શનિવારે બેંકોમાં રજા
 
મે 2022 માં વીકેન્ડ બેંક રજાઓની સૂચિ
1 મે ​​2022 : રવિવાર
8 મે 2022 : રવિવાર
15 મે 2022 : રવિવાર
22 મે 2022 : રવિવાર 
29 મે 2022 : રવિવાર