1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (15:18 IST)

Health Tips -ઉનાળામાં શક્કરટેટી ખાવાના ફાયદા

Health tips
મિત્રો ગરમીનો પારો દિવસો  દિવસ વધી રહ્યો છે... તમને ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી નહી હોય... અને એકવાર ઓફિસના એસી રૂમમાં બેસી ગયા પછી ઓફિસમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી નથી.. પરંતુ જરૂરી કામ માટે બહાર તો જવુ જ પડે છે... કામ ન કરો તો પણ ઓફિસમાંથી ઘરે અને ઘરેથી ઓફિસ તો જવુ જ પડશે.. તો ચાલો આજે અમને આ ગરમીમાંથી થોડી રાહત મેળવવા માટેનો ઉપાય બતાવીશુ..