શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

એલોવેરાના સેવનથી મેળવો 4 આરોગ્ય ફાયદા

કુંવારપાઠું ના ફાયદા- જો તમે એલોવેરાને બાહરી ત્વચા પર લગાવો છો તો તમને ઘણા સૌંદર્ય લાભ મળે છે પણ જો તેનો સેવન કરાય તો તમે ઘણા રીતે આરોગ્ય લાભ પણ મળશે, આવો જાણીએ એલોવેરાના સેવનથી થતાં ફાયદા 
1 એલોવેરામાં 18 ધાતું, 15 અમીનોએસિડ અને 12 વિટામિન હોય છે. તેની તાસીર ગર્મ હોય છે. આ ખાવામાં ખૂબ પૌષ્ટિક હોય છે. તેનો સેવન તેટલો જ લાભપ્રદ છે જેટલો તેમે બાહરી ત્વચા પર લગાવવું. તેની કાંટેદાર પાંદડાને છીલીને અને કાપીને રસ કાઢીએ છે. જો 3-4 ચમચી રસ સવારે ખાલી પેટ લવીય તો શરીરમાં દિવસ ભર શક્તિ અને ચુસ્તી ફ્રૂતિ રહે છે. 
 
2. એલોવેરામાં એંટી બેક્ટીરિયા અને એંટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે નાની-મોટી ઘા, બળતા - કાપતા પર કે કોઈ કીડાઆ કાપતા પર તેનો જેલને પ્રભાવિત જગ્યા પર લગાવી શકાય છે. 
 
3. એલોવેરા લોહીમાં શર્કરાના સ્તરને જાણવી રાખે છે. બવાસીર, ડાયબિટીજ, ગર્ભાશયના રોગ, પેટની ખરાબી, સાંધાના દુખાવા અને ફાટેલી એડીઓ માટે આ લાભપ્રદ છે. 
 
4. એલોવેરાનો સેવન લોહીની ઉણપને દૂર કરે છે. અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.