1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (13:28 IST)

Health Tips - 7 દિવસ કાળા મરી ખાવાથી દૂર થશે આ રોગ

Health Tips
તમે બધાએ કાળા મરીનું નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંટી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી અનેક પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે.