શ્રાવણના મહીનામાં મેહંદી લગાવવાથી તનાવ અને માથાના દુખાવો દૂર હોય છે, જાણો કેવી રીતે

મોનિકા સાહૂ|
શ્રાવણના મહીના પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિનો જ રૂપ ગણાય છે. આ મૌસમમાં વરસાદના ટીંપાથી પ્રકૃતિ ખિલી ઉઠે છે. અને ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે.
તેથી પ્રકૃતિમાં એક્સાર થવા માટે મહિલાઓ મેહંદી લગાવે છે. આ ફાયદો સિવાય એક ખાસ કારણ બીજું છે કે જે લોકો
મેહંદી લગાવવા માટે લાચાર કરે છે. હા કદાચ લોકોને આ વાત ખબર નહી હોય કે મેહંદી ન માત્ર તમારા હાથની સુંદરતાને વધારે છે પણ અને માથાના દુખાવા અને તનાવને પણ દૂર કરે છે.


આ પણ વાંચો :