ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (07:45 IST)

ગર્મ પાણી સાથે ઈલાયચી ખાવાના આ ફાયદા તમે ખુશ કરી નાખશે

ભારતીય પકવાનોમાં નખાતુ મહત્વપૂર્ણ મસાલા છે ઈલાયચી. જો તમે અત્યાર સુધી લાગતુ હતિ કે ઈલાયચી ભોજનમાં ઉપયોગ કરવાથી માત્ર ભોજનની સુગંધ અને સ્વાદ વધે છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો. 
ઈલાયચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતાને પણ વધારી શકે છેઆવો જાણીએ 
 
1. જો તમે ખીલ સંબંધી સમસ્યાઓ રહે છે તો તમે નિયમિત રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે એક ઈલાયચીનો સેવન કરવું. તેનાથી તમારી ત્વચા સંબંધી સમસ્યા દૂર થશે. 
 
2. જો તમને પેટ સંબંધી સમસ્યા છે તમારો પેટ સારું નહી રહે કે તમારા વાળ બહુ ખરે છે તો આ બધી સમ્સ્યાઓથી બચવા માટે તમે ઈલાયચીનો સેવન કરવું. તેના માટે તમે સવારે ખાલી પેટ 1 ઈલાયચી હૂંફાણા 
પાણી સાથે ખાવો. 
 
3. દિવસભરની બહુ વધારે થાક પછી પણ તમને જો ઉંઘ આવવામાં પરેશાની હોય છે તો તેનો ઉપાય પણ ઈલાયચી છે. ઉંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા 
ઈલાયચીને ગરમ પાણી સાથે ખાવો આવુ કરવાથી ઉંઘ પણ આવશે અને નસકોરા પણ નહી આવશે.