શેરડીથી તૈયાર ગોળ અમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ગોળમાં મિનરલ્સ, મેગ્નેશિયમ , આયરન , વિટામિનસ , ભરપૂર માત્રામાં મળે છે. ગોળનો સેવન કરવો અમારા શરીરની માંસપેશીઓ માટે લાભકારી છે. ગાઢ રંગના ગોળમાં આયરનની માત્રા વધારે હોય છે. વિટામિન બી સમૃદ્ધ હોવાના કારણે ગોળ શક્તિમાં વૃદ્ધિ કરવા અને સાધારણ સ્વાસ્થય અને લાંબા જીવન કાયમ રાખવામાં સહાયક છે. ગોળ ગર્મ હોય છે આથી શિયાળામાં આનો સેવન નિઅયમિત રૂપથી કરવો જોઈએ. ગૉળની ચા પણ અમારા આપણા શરીર માટે લાભકારી છે. ગોળના સેવન કરવાથી અમારા શરીર ઘણા રોગોથી છુટકારો મળે છે. આ સ્વાસ્થય્કર સ્વરૂપને જોતા ખાંડનો ઉપયોગને ઓછું કરીને ગોળને આપવું જોઈએ.
* શરીરમાં લોહીની અછત થતા ગોળની સલાહ આપે છે. શિયાળામાં ગોળના સેવન લાભકારી સિદ્ધ થાય છે.
* ખાંસી કે ગળાની ખરાશ થતા ગોળનો સેવન લાભકારી હોય છે.
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર
* ગોળ અને ઘી મિક્સ કરી ખાવાથી કાનના દુખાવાથી રાહત મળે છે.
* પેટમાં ગૈસ બનવાની સમસ્યા થતા આનો સેવન કરવાથી લાભ થાય છે .
* છોકરીઓને માહવારીની સમસ્યા થત આનું સેવનથી લાભ થાય છે અને માહવારીને સામાન્ય કરવામાં મદદ કરે છે.
* ગોળના સેવન કરવાથી પેટ સંબંધી રોગોથી છુટકારો મળે છે. કબ્જથી પરેશાન લોકોને રાતે સૂતાં પહેલાં ગોળનો સેવન જરૂર કરવો જોઈએ.
* દમા , માઈગ્રેનની સમસ્યા થતા ગોળનો સેવન લાભકારી હોય છે.
* ગોળ શારીરિક ઉષ્મા અને ઉર્જાનો સ્તર જાણવી રાખવામાં સહાયતા કરે છે.
* હૃદય સંબંધી રોગોથી ગોળનો સેવન ઘણા લાભકારી છે. ગોળ શક્તિવર્ધક છે.