ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips - ઘણા રોગોમાં ઉપયોગી છે હુંફાળુ પાણી

હેલ્થ ટીપ્સ - ઘણા રોગોમાં ઉપયોગી છે હુંફાળુ પાણી

હુંફાળુ પાણી લાઈપોલાઈજર હોય છે જે શરીરમાં રહેલા વધારાના ફેટ્સને ઓછા  કરી વજન ઘટાડે છે. આ સિવાય આંતરિક અને બાહ્ય બન્ને રીતે પ્રયોગ કરી શકાય છે. 
 
આંતરિક પ્રયોગ- 
 
હુંફાળુ પાણીમાં મ્યુકોલાઈટિસ હોય છે. જે ફેફંસામાં જમી ગયેલ કફ દૂર કરે છે. આથી કબજિયાતની સમસ્યામાં પણ આરામ મળે છે અને તમારુ  બ્લ્ડ સર્ક્યુલેશન સારો થાય છે. 
 


બાહ્ય પ્રયોગ- 
 
હળવા હુંફાળા પાણીથી સ્નાન કરવાથી જોઈંટસ અને માંસપેશિયોના દુખાવામાં આરામ મળે છે. આ પાણીમાં 10 મિનિટ સુધી પગને રાખવાથી દૂખાવો ઓછો થાય છે. 
 
આ પણ ધ્યાન રાખો. 
 
પાતળા થવાના ચક્કરમાં લોકો વર્ષો સુધી હુંફાળુ પાણી પીવે છે. પણ આવુ  કરવાથી નુકશાન થઈ શકે છે. આનાથી આંતરડાની કાર્યક્ષમતા અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. સાથે આળસ અને ગભરાટ વધે છે. ઈલાજ ન  ચાલતા 10 દિવસ કે એક મહિના સુધી એનો પ્રયોગ કરી શકાય છે.