1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Child care tips

શિશુને પીવડાવો દાળનું પાણી, થશે આ 6 ચમત્કારિક લાભ

Child care tips
દાળનું પાણી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમાં ભરપૂર વિટામિંસ અને મિનરલ્સ હોય છે. મગ અને મસૂરની દાળનો પાણી તો શિશુને ખૂબ ફાયદો પહોંચાડે છે. આવો અમે તમને જણાવીએ દાળના પાણી પીવાના ફાયદા 
- દાળનો પાણી સરળતાથી પચી જાય છે અને આ સ્વાદિષ્ટ પણ લાગે છે. 
- દાળના પાણીમાં ખૂબ માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ અને ફાઈબર હોય છે. 
- તેને પીવાથી શરીરને તાકાત મળે છે. 
- શિશુને પીવડાવવા માટે દાળને માત્ર મીઠું અને હળદરની સાથે જ બાફવી. 
- મરચા કે કોઈ પણ મસાલાના પ્રયોગ ન કરવું. 
 
આગળનો લેખ
Savitribai phule- ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેના પર દલિત છોકરીઓને ભણાવતા પર પત્થર, કાદવ ફેંકાયા