તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ-આરોગ્ય- તાંબાના વાસણમાં પાણી બહુ સારું હોય છે. પણ તમે આ જાણો છો કે તાંબાના વાસણમાં દહીં રાખવું બહુ હાનિકારક હોય છે