સંબંધિત સમાચાર
- Water Intake: જમ્યા પછી તરત જ પાણી પીતા હોય તો ચેતી જાવ
- Hot Water Benefits - દરરોજ સવારે ભૂખ્યા પેટ ગરમ પાણી પીવાના ફાયદા
- ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સૂતા પહેલા દૂધમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને પી લો, સવાર સુધીમાં બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે.
- નારિયેળ પાણી પીવાના ફાયદા
- Red Ant Chutney: લાલ કીડીની ચટણીને જીઆઈ ટેગ, જાણો તેના ફાયદા
Water excess- શું તમે પીવો છો વધારે પાણી તો થઈ જાઓ સાવધાન
- હાઈપોનેટ્રેમિયા નો શિકાર બની શકે છે.
- માનવ શરીરમાં સોજો
- વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા
Water excess- પાણી માણસ શરીર માટે ખૂબ જરૂરી છે. માણસના શરીરમાં વધારેપણ ભાગ પાણી છે. આશરે 60 ટકા આપણુ શરીર પાણીથી ભરાયેલો છે. પાણી પીવાથી શરીર અને સ્કિન બન્ને હાઈડ્રેટ રહે છે. પણ જો તમે એક લિમિટથી વધારે પાણી પીવો છો તો આ તમારા શરીરને નુકશાન કરી શકે છે. જરૂરથી વધારે પાણી પીવાથી તમારા આરોગ્યને ફાયદાની જગ્યા નુકશાન પહોંચાડી શકે છે.
મેડિકલ એક્સપર્ટ પ્રમાણે, વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમ અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ થાય છે, જેની અસર કિડની પર પડે છે. જેના કારણે વ્યક્તિ હાઈપોનેટ્રેમિયા (Hyponatremia) નો શિકાર બની શકે છે. તેની સાથે ઉલટી, માથામાં દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે. વધારે પાણી પીવાથી માનવ શરીરમાં સોજો આવી શકે છે.
પાણી વધારે હોવાના કારણે અને સોડિયમની ઉણપથી અમારા શરીરમાં થતી સેલ્સમાં સોજા આવી શકે છેૢ જે ખૂબ ગંભીર સમસ્યાને જન્મ આપી શકે છે. જેમ મસલ્સ ટ્શૂ અને બ્રેન ડેમેજ થવુ. વાર-વાર ટૉયલેટ જતા પીળુ કે સાફ પેશાબ આવવી અને શરીરમાં વધારે પાણીના કારણે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. થાક લાગવો, પેટમાં દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે. જો તમે આમાંના કોઈપણ લક્ષણો અથવા સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમને ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
