1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (18:16 IST)

હળદરનું પાણી રોજ પીવો, વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં રાહત મળશે

Hot Turmeric Water
1. શરીરના સોજા ઘટાડે 
શરીરમાં કેટ્લા પણ સોજા કેમ ન હોય , એને પીવાથી એ પણ ઓછું થઈ જાય છે. એમાં કરક્યૂમિન નામનો એક રસાયન હોય છે જે દવાના રૂપમાં કામ કરે છે. 
 
 
2. મગજની કરે સુરક્ષા
ભૂલવાના રોગ જેમ ડિંમેશિયા અને અલ્જાઈમર ને પણ એને નિયમિત સેવનથી ઓછું કરી શકાય છે. હળદર મગજ માટે સારી હોય છે. 
 
3. એંટી કેંસરના ગુણોથી ભરેલું 
કરક્યૂમિન હોવાના કારણે તાકતવર એંટીઓક્સીડેંટ હોય છે. આ કેંસર થતી કોશિકાઓથી લડે છે. 
 
4. પેટ ઠીક રાખે 
રિસર્ચ મુજબ હળદર રોજ ખાવાથી પિત્ત વધારે બને છે જેથી ભોજન આરામથી પાચન થઈ જાય છે. 
 
5. દિલની સુરક્ષા કરે 
હળદરવાળું  પાણી પીવાથી લોહી જમાતું નહી અને લોહીને ધમનિઓમાં જમાવ પણ દૂર થાય છે. 
 
6. અર્થરાઈટિસના લક્ષણોને મટાવે 
કરક્યૂમિનના કારણે આ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં દવાઓથી વધારે સારું કામ કરે છે. 
 
7. ઉમ્ર ઘટાડે 
હળદરના પાણી નિયમિત પીવાથી ફ્રી રેડિકલ્સથી લડ અવામાં સહાયતા મળે છે જેથી શરીર પર ઉમ્રના અસર ધીમે પડે છે. 
 
8. ટાઈપ 2 ડાયબિટીજના ખતરો ટાળે 
બાયોકેમિસ્ટ્રી અને બાયોફિજિકલ રિસર્ચની સ્ટડી મુજબ હળદરના નિયમિત સેવનથી ગ્લૂકોજના લેવલ ઓછું થઈ શકે છે અને ટાઈપ 2 2 ડાયબિટીજના ખતરો ટળી શકે છે. 
 
9. લીવરને બચાવે 
 હળદરના પાણી જિગરની રક્ષા ટાક્સિક વસ્તુઓથી કરે છે. અને ખરાબ થઈ લીવરને સેલ્સને ફરીથી ઠીક કરવામાં મદદ કરે છે. આ પિત્તશયને કામને ઠીક કરવામાં મદદ કરે છે.